Tuesday, December 8, 2020

વિધ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ટેટ1 ઉમેદવારો માટે અગત્યના સમાચાર

 

                           ધોરણ 1 થી 5 વિધ્યાસહાયક ભરતી ટેટ1

 

  8 ડિસેમ્બર 2020     

                                                                                    મંગળવાર

 

ટેટ1 પાસ ઉમેદવારોને નમસ્કાર.છેલ્લા ઘણાં સમયથી રાહ જોઇ બેસી રહ્યા છીએ છતાં ભરતી આવી નથી માટે જાન્યુઆરી 2021 અને ફેબ્રુઆરી 2021 બે માસમાં દર અઠવાડીયે નિયામકશ્રી અને શિક્ષણમંત્રીશ્રીને રજુઆત માટેનુ આયોજન કર્યું છે. દર અઠવાડીયે 8 ઉમેવાર રજુઆત કરવા જશે જેમાં 4 શિક્ષણમંત્રીશ્રી અને 4 નિયામકશ્રી ને રજુઆત કરવા જશે. પોતાના હક માટેની લડત આપવા માંગતા ઉમેદવારોએ 9722325143(અતુલ રાઠોડ) ને વોટ્સએપમાં પોતાનુ નામ,જિલ્લો,મોબાઇલ નંબર લખી તારિખ 13 ડિસેમ્બર 2020 સાંજે 4 વાગ્યા સુધીમાં મેસેજ સેન્ડ કરવો.રજુઆત કરવા જતા ઉમેદવારોને આવેદન આપવામાં આવશે.પોતાના હક માટે જાગ્રૂત ઉમેદવારો બહાર આવો અને પોતાની લડત આપો.ટેટ1 પાસ ઉમેદવારોએ વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે નિચેના નંબર પર સંમ્પર્ક કરવો.ધન્યવાદ

 

ટેટ1 પાસ સંગઠન

8140712137  ગિરિશ સોલંકી

9722325143 અતુલ રાઠોડ

9712894887 જૈમિન પટેલ


VIEW TET1 LETTER : CLICK HERE


No comments:

Post a Comment

માધ્યમિક, ઉચ્ચતર-માધ્યમિક ધોરણ 9 થી 12 પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર

અખબારયાદી અને  ધોરણ 10 અને 12 ના પ્રશ્નપત્રની બ્લુપ્રિન્ટ માટે      Click here